અત્યાર સુધી ફક્ત સ્માર્ટફોન અને પીસી પર જ chat GPTનો લાભ લઈ શકતા હતા, હવે સ્માર્ટવોચમાં Chat GPTનો આનંદ માણો, જાણો શું છે Watch GPT
ચેટ જીપીટી ટેક્નોલોજીની દુનિયામાં છવાયેલ છે, દિવસેને દિવસે તે નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. આવી સ્થિતિમાં, ચેટ જીપીટીએ …